Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

મહા વદ સાતમ (08:45), આઠમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 03/03/2024 રવિવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક

નક્ષત્ર :- અનુરાધા (15:55), જ્યેષ્ઠા

યોગ :- હર્ષણ (17:27), વજ્ર 

કરણ :- બવ (08:45), બાલવ (20:54), કૌલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- રોગમાં વધુ ખર્ચ થશે, પાણીવાળા સ્થળથી દૂર રહેવું, માનસિક તાણ અનુભવશો, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ ન મળે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક તાણ અનુભવશો, મોસાળ પક્ષ સાથે મતભેદ થાય, વાયુની પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વિદ્યાર્થી માટે ચિંતાકારક સમય, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- માતા પિતા સાથે મતભેદ થશે, મકાન સંબંધિત પ્રશ્નનો ઉકેલ ન આવે, વ્યાપારમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ ન મળે, પરિશ્રમ દાયક સમય, ભાઈભાંડુ સાથે કલહ સંભવે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, મસ્તક પીડા અથવા દાંતની પીડા થશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક તાણ અનુભવશો, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધન સંચય ઓછો થશે, પગની પીડા તેમજ શત્રુથી સાવધ રહેવું, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આવક ચિંતા વધશે, વ્યાપાર ક્ષેત્રમાં અવરોધ આવે, રાજકીય અવરોધ ઊભા થાય, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન બેચેન રહે, પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન સંબંધિત ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસમાં કષ્ટ આવે, ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, પરિશ્રમ માં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments