Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક વદ અગિયારસ (06:34), બારસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 09/12/2023 શનિવાર

ચંદ્ર રાશિ :- તુલા

નક્ષત્ર :- ચિત્રા (10:43), સ્વાતિ

યોગ :- શોભન (23:37), અતિગંડ 

કરણ :- બાલવ (06:34), કૌલવ (19:01), તૈતિલ

*ઉત્પતિ એકાદશી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભોગ વિલાસમાં ખર્ચ કરશો, સારું ખાનપાન મળે, રોગપ્રતિકારક શક્તિમાં સુધાર આવશે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, વ્યાપાર ક્ષેત્રમાં વૃદ્ધિ થશે, વાહન આદિ સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, ધનલાભ થાય, પદોન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, ભાગીદારીમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, ભોગ વિલાસમાં સમય વિતાવશો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સંતાન સુખ મળે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન આદિ સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યોદય થાય, વ્યાપાર અર્થે પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આકસ્મિક લાભ મળે, સ્નેહીજન સાથે સમય પસાર કરશો, લાભ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments