Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક વદ પાંચમ (17:15), છઠ્ઠ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 02/12/2023 શનિવાર

ચંદ્ર રાશિ :- કર્ક 

નક્ષત્ર :- પુષ્ય (18:54), આશ્લેષા

યોગ :- બ્રહ્મ (20:19), ઐન્દ્ર 

કરણ :- તૈતિલ (17:15), ગર (30:18), વણિજ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન આનંદિત રહે, ભોગ વિલાસમાં સમય પસાર કરશો, વ્યાપાર માં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સ્નેહીજન સાથે સમય પસાર કરશો, ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વ્યાપાર અર્થે પ્રવાસ થશે, નકારાત્મકતા દૂર કરવી, કાર્યમાં અવરોધ આવે, પગની પીડા થાય, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, રાજકીય ક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મન અનાંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક યાત્રા કરશો, કાર્યમાં સફળ થશો, ભાગ્યોદય થાય, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સ્નેહીજન સાથે મતભેદ થાય, વ્યાપાર અર્થે પ્રવાસ થાય, પેટની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments