Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક વદ તેરસ (07:11), ચૌદશ 

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 11/12/2023 સોમવાર

ચંદ્ર રાશિ :- તુલા (06:11), વૃશ્ચિક

નક્ષત્ર :- વિશાખા (12:14), અનુરાધા

યોગ :- સુકર્મા (20:59), ધૃતિ

કરણ :- વણિજ (07:11), ભદ્રા (18:53), શકુનિ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની સમસ્યા વધે, કાર્યક્ષેત્રમાં અવરોધો ઉભા થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા વધશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન ચિંતા વધે, વ્યાપારમાં અવરોધો આવે, મિત્રો સાથે મતભેદો થાય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- મન વિચલિત રહે, માતા પિતા સાથે મતભેદ થાય, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પ્રવાસનું આયોજન સંભવે, સ્નેહીજન સાથે મતભેદ થશે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- નેત્ર પીડા થાય, ભાગ્યનો સાથ ન મળે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં અવરોધ આવે, પેટની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, પગની પીડા થાય, વ્યવહારમાં ધ્યાન રાખવું, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, આવક ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માતા પિતા સાથે મતભેદ થશે, નોકરિયાત વર્ગને અન્યાય થાય, મકાનના પ્રશ્નો ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિકતા માં અભાવ, ભાઈભાંડુ સાથે કલેશ થાય, પ્રવાસ કરશો, પરાક્રમી બનશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments