Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ બીજ (08:00), ત્રીજ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 29/12/2023 શુક્રવાર
ચંદ્ર રાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય (27:10), આશ્લેષા
યોગ :- વૈધૃતિ (26:29), વિષ્કુંભ
કરણ :- ગર (08:00), વણિજ (20:49), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન આનંદિત રહે, ધારેલા કાર્ય પૂર્ણ થશે, પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થાય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ નો સાથ મળે, પ્રવાસનું આયોજન થશે, લાભ મળશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, ધનલાભ થશે, ભાગ્યના જોરે આગળ આવશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા વધશે, પગની પીડા થાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, મિત્રો સાથે મુલાકાત થશે, સંતાન ચિંતા દૂર થશે, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- નોકરિયાત વર્ગ - વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ભોગ વિલાસમાં સમય પસાર કરશો, લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થાય, સ્નેહીજન દ્વારા કષ્ટ થશે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસ થશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન ચિંતા દૂર થાય, આકસ્મિક લાભ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment