Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર સુદ દશમ (08:18), એકાદશી (ક્ષય તિથિ)
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 22/12/2023 શુક્રવાર
ચંદ્ર રાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની (21:36), ભરણી
યોગ :- પરિઘ (11:11), શિવ
કરણ :- ગર (08:18), વણિજ (19:43), ભદ્રા
*ગીતા જયંતિ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- દરેક કાર્યમાં સફળતા મેળવશો, નવું સાહસ આજથી કરી શકાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, લાભ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- રોગમાંથી મુક્તિ મેળવશો, નોકર ચાકર દ્વારા પરેશાન થશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મિત્રોનો સહકાર મળે, ભાગ્યોદય થાય, પદોન્નતિ થશે, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, ભાગ્યોદય થાય, જમીન મકાન ના પ્રશ્નો ઉકેલાશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસનું આયોજન થશે, ભાગ્યમાં જોરે આગળ વધશો, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આકસ્મિક લાભ મળે, ભાગ્યનો સાથ મળે, માન સન્માન મેળવશો, સ્નેહીજન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં ફાયદો તેમજ દરેક કાર્યોમાં સરળતા થી સફળતા મેળવશો, વ્યાપારી વર્ગમાં નામના મળશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- રોગમાંથી મુકિત મળે, આકસ્મિક લાભ મળે, નાનો પ્રવાસ થશે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સંતાન બાબત ચિંતા દૂર થશે, સન્માન મેળવશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન આનંદિત રહે, વાહન આદિ સુખ મેળવશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, સારું ખાનપાન તેમજ માન સન્માન મેળવશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment