Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક વદ ચૌદશ (06:25), અમાસ (29:02)
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 12/12/2023 મંગળવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા (11:57), જ્યેષ્ઠા
યોગ :- ધૃતિ (18:51), શૂળ
કરણ :- શકુનિ (06:25), ચતુષ્પદ (17:48), નાગ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજન સાથે મતભેદ થશે, રોગી અવસ્થા ન આવે તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પાર્ટનરશીપ માં અવરોધો આવે, મસ્તક સંબંધિત પીડા થાય, બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રોગ તેમજ શત્રુ કારક ચિંતા વધે, મોસાળ પક્ષ દ્વારા માનભંગ થાય, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મિત્રોનો સહકાર મળશે, પેટથી થતાં રોગ ઉદ્ભવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વાહન ખર્ચ થાય, માતા સાથે મતભેદ થાય, નોકરિયાત વર્ગને નવી પરેશાની સામે ઝઝૂમવું પડશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાતૃ વર્ગ પીડાકારી બને, ભાગ્યનો સાથ ન મળતો જણાય, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સ્નેહીજન સાથે મતભેદ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ ને કારણે કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પાર્ટનરશીપ માં મતભેદ થાય, નિર્ણયાત્મક શકિત ઘટે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, કાર્યમાં અટકાવ આવે, પ્રવાસમાં કષ્ટ થાય, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, વ્યાપારમાં અટકાવ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- જમીન મકાન ચિંતા કારક બને, ક્રોધિત અવસ્થા રહે, પેટથી થતાં રોગ થશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં ભાઈભાંડુ નો સહકાર નહિ મળે, પરિશ્રમ દાયક સમય રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment