Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક વદ ચોથ (15:32), પાંચમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 01/12/2023 શુક્રવાર

ચંદ્ર રાશિ :- મિથુન (10:15), કર્ક 

નક્ષત્ર :- પુનર્વસુ (16:41), પુષ્ય

યોગ :- શુક્લ (20:03), બ્રહ્મ

કરણ :- બાલવ (15:32), કૌલવ (28:19), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મન આનંદિત રહે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યોદય થાય, ધનલાભ થાય, વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, નકારાત્મકતા દૂર કરવી, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, શારીરિક તકલીફ પડે, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, મિત્રો સાથે મુલાકાત થાય, સંતાન ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મન આનંદિત રહે, વાહન આદિ સુખ મળે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, ધનલાભ થાય, અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, બોલચાલમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસનું આયોજન શક્ય બને, નોકરો સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, સંતાન ચિંતા દૂર થશે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments