Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક વદ નોમ (27:05), દશમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 06/12/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- સિંહ (10:23), કન્યા

નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (30:30), હસ્ત

યોગ :- પ્રીતિ (23:30), આયુષ્માન

કરણ :- તૈતિલ (13:55), ગર (27:05), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આવક સ્ત્રોતમાં અટકાવ, સંતાન સાથે મતભેદ થશે, નકારાત્મકતા બપોર બાદ વધે, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન બેચેન રહે, વાહન શાંતિથી ચલાવવું, વિદ્યાર્થીને બપોર બાદ મુશ્કેલીનો સામનો કરવો પડે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધાર્મિકતા માં અભાવ, કાર્યમાં પરિશ્રમ કરવો પડે, માનસિક તાણ મધ્યાહ્ન બાદ વધે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સ્નેહીજન સાથે તણાવ વધશે, માનહાનિ સંભવે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યક્ષેત્રમાં તણાવ ઉદ્ભવે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ પેટ સંબંધિત તકલીફ તેમજ મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- આવક ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, પગની પીડા થાય, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, માનહાનિ થાય, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા ઉપજે, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ કાર્યમાં તણાવ ઉદ્ભવે, વ્યાપારમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ભાગ્યનો સાથ મળે, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધન સંબંધિત ચિંતા વધશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, પતિ પત્ની વચ્ચે મતભેદ ઉદ્ભવે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments