Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર સુદ નોમ (09:38), દશમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 21/12/2023 ગુરુવાર

ચંદ્ર રાશિ :- મીન (22:09), મેષ

નક્ષત્ર :- રેવતી (22:09), અશ્વિની

યોગ :- વરિયાન (13:28), પરિઘ

કરણ :- કૌલવ (09:38), તૈતિલ (20:56), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આવક સ્ત્રોતમાં અવરોધ આવશે, પરિશ્રમ બાદ સફળ થશો, નકારાત્મકતા વધે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન બાબત ચિંતા દૂર થશે, કાર્યક્ષેત્રમાં મતભેદ થાય, માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, જમીન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ ન મળે, ધાર્મિકતા માં અભાવ આવે, સ્નેહીજન સાથે આકસ્મિક મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, નેત્ર પીડા થાય, પાર્ટનરશીપ માં મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- રોગ શત્રુ પર વિજય મેળવશો, વાહન શાંતિથી ચલાવવું, પેટ સંબંધિત તકલીફ થશે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ ન મળે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પેટની અવ્યવસ્થા રહે, માનસિક તાણ રહે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, વ્યાપારમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ થાય, ધાર્મિકતા માં અભાવ આવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં અભાવ, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ગુપ્ત રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, ધન સંબંધિત ચિંતા, કાર્યમાં અવરોધ ઉભા થાય, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments