Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક વદ દશમ (29:07), અગિયારસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 07/12/2023 ગુરુવાર

ચંદ્ર રાશિ :- કન્યા

નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (06:30), હસ્ત

યોગ :- આયુષ્માન (24:00), સૌભાગ્ય

કરણ :- વણિજ (16:12), ભદ્રા (29:07), બવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતાને કારણે કાર્યમાં અવરોધ ઉભા થાય, પેટની તકલીફ થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન ચિંતા રહે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, આવક ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો ઉભા થશે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, વાહન ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પરિશ્રમ દ્વારા જ સફળતા મળશે, પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, ભ્રાતૃ વર્ગ સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ સંબંધિત તકલીફ પડે, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધશે, પ્રવાસનું આયોજન શક્ય બને, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આવક ચિંતા ઉપજે, સંતાન સાથે મતભેદ થાય, પેટની તકલીફ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વ્યાપારી વર્ગમાં નામના થશે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન આદિ ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ બનશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની અવ્યવસ્થા રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગીદારી માં ક્લેશ થશે, મસ્તક પીડા થાય, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments