Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક વદ આઠમ (24:38), નોમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 05/12/2023 મંગળવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (27:38), ઉ.ફાલ્ગુની
યોગ :- વિષ્કુંભ (22:42), પ્રીતિ
કરણ :- બાલવ (11:20), કૌલવ (24:38), તૈતિલ
*ભૈરવાષ્ટમી - કાલાષ્ટમી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, વિદ્યાર્થી માટે કાળજી રાખવનો સમય છે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મકાનના પ્રશ્નો ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે તણાવ વધે, પ્રવાસમાં કષ્ટ આવે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવશે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મસ્તક પીડા થાય, નેત્ર ની તકલીફ વધે, માનસિક તણાવ વધે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવશે, પગની પીડા થાય, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આવક ચિંતા વધે, ભાગ્યનો સાથ ન મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, જમીન બાબત ચિંતા વધશે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિકતા માં અભાવ આવે, પરિશ્રમ દ્વારા જ સફળતા મળશે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવશે, પેટની સમસ્યા વધે, નોકરિયાત વર્ગને અન્યાય થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment