Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર સુદ ચોથ (20:01), પાંચમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 16/12/2023 શનિવાર
ચંદ્ર રાશિ :- મકર
નક્ષત્ર :- ઉ.ષાઢા (06:25), શ્રવણ
યોગ :- ધ્રુવ (07:03), વ્યાઘાત (27:47), હર્ષણ
કરણ :- વણિજ (09:16), ભદ્રા (20:01), બવ
*સૂર્ય ધનરાશિ અને મૂળ નક્ષત્રમાં 16:00 વાગ્યાથી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, જમીન મકાન સુખ મળે, મન પ્રસન્ન રહે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, ધાર્મિક યાત્રા કરશો, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, સ્નેહીજન સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, સંતાન ચિંતા દૂર થશે, વિદ્યાર્થીને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- નકારાત્મકતા દૂર કરવી, વ્યાપારમાં વૃદ્ધિ થાય, મકાન સુખ પામશો, મન પ્રસન્ન રહે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, માન સન્માન મેળવશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, પાર્ટનરશીપ માં સફળ થશો, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આવક ચિંતા દૂર થાય, કાર્યમાં સફળ થશો, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment