Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ ચોથ (11:56), પાંચમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 31/12/2023 રવિવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા
યોગ :- પ્રીતિ (27:40), આયુષ્માન
કરણ :- બાલવ (11:56), કૌલવ (25:11), તૈતિલ
*ગુરુ માર્ગી 08:12 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યના જોરે આગળ વધશો, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન બેચેન રહે, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ મળે, હાથમાં પીડા તેમજ પરિશ્રમ દાયક સમય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સ્નેહીજન સાથે મતભેદ થાય, રોગમાં ખર્ચ વધુ થશે, નેત્ર પીડા થાય, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની સાથે મતભેદ થાય, ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં અવરોધ ઉભા થશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પગની પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- આવક સ્રોતની ચિંતા રહે, પેટની તકલીફ રહે, મિત્રો સાથે મતભેદ થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન બેચેન રહે, વાહન શાંતિથી ચલાવવું, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પરાક્રમી બનશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, મસ્તક પીડા થાય, ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ગુપ્ત રોગ સંભવે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment