Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક વદ બારસ (07:14), તેરસ (31:11)

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 10/12/2023 રવિવાર

ચંદ્ર રાશિ :- તુલા (30:11), વૃશ્ચિક

નક્ષત્ર :- સ્વાતિ (11:50), વિશાખા

યોગ :- અતિગંડ (22:35), સુકર્મા

કરણ :- તૈતિલ (07:14), ગર (19:18), વણિજ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ખાનપાનમાં અનિયમિતતા રહે, નોકર ચાકર નું સુખ મળે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, જમીન મકાન આદિ પ્રશ્નોનો ઉકેલ આવે, પ્રસન્ન ચિત્ત રહેશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, પરાક્રમમાં સફળ થશો, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, આરોગ્ય માં સુધાર આવશે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં અવરોધો ઊભા થશે, નાનકડા પ્રવાસનું આયોજન શક્ય બને, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિદ્યા ક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, આવક સ્ત્રોતમાં વધારો થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ તેમજ મકાન આદિનું સુખ મેળવશો, અટકાયેલ પ્રશ્નોનો નિરાકરણ આવે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યોદય થાય, પરાક્રમમાં સફળતા તેમજ પ્રવાસ સુખ મેળવશો, પદોન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments