Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર સુદ ત્રીજ (22:31), ચોથ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 15/12/2023 શુક્રવાર

ચંદ્ર રાશિ :- ધન (13:44), મકર

નક્ષત્ર :- પૂર્વાષાઢા (08:11), ઉ.ષાઢા (30:25)

યોગ :- વૃદ્ધિ (10:17), ધ્રુવ (31:03)

કરણ :- તૈતિલ (11:44), ગર (22:31), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ નો સહકાર મેળવશો, પ્રવાસ કરશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન સંબંધિત ચિંતા તેમજ માનસિક તાણ રહે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ તેમજ પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પાર્ટનરશીપ માં સફળ તેમજ કોર્ટ દાવામાં વિજયી થશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, શારીરિક તકલીફ થાય, મધ્યાહ્ન બાદ લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, સંતાન પ્રગતિ કરશે, લાભ મેળવશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મધ્યાહ્ન બાદ વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાઈભાંડુ નો સહકાર મળે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ મન પ્રફુલ્લિત તેમજ ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે મુલાકાત કરશો, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનલાભ થાય, પદોન્નતિ થશે, અટકાયેલા કાર્યોમાં વેગ મળે, મધ્યાહ્ન બાદ લાભ થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મિત્રોનો સહકાર મળે, સંતાન ચિંતા દૂર થશે, મધ્યાહ્ન બાદ માનસિક વિકારો કાર્યથી વિમુખ કરશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભોગ વિલાસમાં સમય વિતાવશો, સન્માન મેળવશો, મધ્યાહ્ન બાદ વિદ્યાર્થી નવી તક મેળવશે,  ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments