Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર સુદ છઠ્ઠ (15:15), સાતમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 18/12/2023 સોમવાર
ચંદ્ર રાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા (25:22), પૂ.ભાદ્રપદ
યોગ :- વજ્ર (21:32), સિદ્ધિ
કરણ :- તૈતિલ (15:15), ગર (26:10), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આવક ચિંતા રહે, પેટથી થતાં રોગો ઉદ્ભવે, કાર્યક્ષેત્રમાં અવરોધો ઉભા થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, પરિશ્રમ દ્વારા આગળ આવશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સ્નેહીજન સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ક્રોધ ને કારણે કાર્યમાં અટકાવ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, પેટ સંબંધિત તકલીફ પડે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- આવક સ્ત્રોતમાં અવરોધ આવે, સંતાન ચિંતા ઉપજે, કાર્યમાં વિલંબિતતા થશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન બેચેન રહે, માતા પિતા સાથે મતભેદ થાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- અટકાયેલા કાર્યો શરૂ થશે, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ગુપ્ત રોગ સંભવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, નોકરો દ્વારા પરેશાન થશો, કાર્યમાં અટકાવ આવે, પગની પીડા થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment