Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર વદ એકમ (30:47), બીજ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 27/12/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- મિથુન

નક્ષત્ર :- આર્દ્રા (23:29), પુનર્વસુ

યોગ :- બ્રહ્મ (26:41), ઐન્દ્ર 

કરણ :- બવ (06:03), બાલવ (18:22), કૌલવ

*મંગળ ધન રાશિમાં 24:22 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમી બનશો, પરિશ્રમ દ્વારા સફળતા મેળવશો, પૈતૃક સંપત્તિ મળશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, પેટ સંબંધિત રોગ સંભવે, સ્નેહીજન સાથે મતભેદ થાય, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- રોગમાં ખર્ચ થતાં રહે, પગની પીડા થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ મળે, સંતાન પ્રગતિ કરશે, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, સાહિત્ય ક્ષેત્રમાં નામના થશે, ગણતરીબાજ હોતાં કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળશે, હાથમાં પીડા થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- રોગમાં ખર્ચ કરશો, કાર્યમાં અવરોધો વધુ આવશે, વ્યાપારમાં અટકાવ આવે, વ્યવહારમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ગણતરી પૂર્વક કાર્યો કરશો, પાર્ટનરશીપ માં અવરોધ આવે, ભાગ્યના જોરે આગળ વધશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- રોગમાં ખર્ચ થશે, પ્રવાસનું આયોજન થશે, માનસિક વ્યગ્રતા રહે, બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- રાજકીય ક્ષેત્રમાં ઉન્નતિ થશે, આવક લાભ થશે, ભાગ્યોદય થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, માતા પિતા સાથે સમય પસાર કરશો, કોર્ટ કચેરીના કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments