Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ ત્રીજ (09:45), ચોથ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 30/12/2023 શનિવાર
ચંદ્ર રાશિ :- કર્ક (29:42), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (29:42), મઘા
યોગ :- વિષ્કુંભ (26:56), પ્રીતિ
કરણ :- ભદ્રા (09:45), બવ (22:47), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, સંતાન બાબત ચિંતા રહે, ભાગ્યના જોરે આગળ વધશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થશે, પરિશ્રમ દ્વારા લાભ મેળવશો, નોકરિયાત વર્ગને માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, રોગનો ભોગ ન બનો તેની તકેદારી રાખવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નકારાત્મકતા વધશે, વાયુ વિકાર થાય, પાર્ટનરશીપ માં અવરોધો આવશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, પદોન્નતિ થશે, પેટની તકલીફ રહે, નોકરો તરફથી ત્રાસ પામશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, ભોગો માટે ખર્ચ કરશો, સંતાન બાબતે ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યો કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મન બેચેન રહે, પિતા સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નેત્ર પીડા અથવા પેટ સંબંધિત તકલીફ પડે, ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, પેટને લગતી બીમારી થાય, કાર્યમાં અવરોધ ઉભા થશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, કાર્યમાં અવરોધ ઉભા થાય, પગની પીડા થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment