Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક વદ છઠ્ઠ (19:28), સાતમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 03/12/2023 રવિવાર
ચંદ્ર રાશિ :- કર્ક (21:36), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (21:36), મઘા
યોગ :- ઐન્દ્ર (20:56), વૈધૃતિ
કરણ :- ગર (06:18), વણિજ (19:28), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મિત્રો સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં અનિયમિતતા રહે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન પ્રગતિ કરશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યમાં અવરોધ આવે, રોગમાં ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નેત્ર પીડા તથા ધન સંચય ઓછો થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, કાર્યક્ષેત્રમાં મહેનત માંગી લેશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, આકસ્મિક લાભ મળે, મિત્રો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા અથવા નેત્ર પીડા થાય, સંતાન ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માનસિક રોગ સતાવે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, ભાગ્યનો સાથ મળે, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ધનખર્ચ થશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, નેત્ર રોગ થશે, ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ અનુભવશો, મોજશોખમાં સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment