Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક વદ સાતમ (22:00), આઠમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 04/12/2023 સોમવાર

ચંદ્ર રાશિ :- સિંહ

નક્ષત્ર :- મઘા (24:35), પૂ.ફાલ્ગુની

યોગ :- વૈધૃતિ (21:47), વિષ્કુંભ

કરણ :- ભદ્રા (08:43), બવ (22:00), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન ચિંતા ઉપજે, માનસિક તાણ અનુભવશો, આવક ચિંતા વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન બેચેન રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવશે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, નેત્ર પીડા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, વાહન શાંતિથી ચલાવવું, પેટની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- મિત્રો સાથે મુલાકાત થાય, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અવરોધ આવશે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મન બેચેન રહે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગનો ભોગ બનશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments