Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર સુદ એકાદશી (07:13), બારસ (30:25)
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 23/12/2023 શનિવાર
ચંદ્ર રાશિ :- મેષ (27:19), વૃષભ
નક્ષત્ર :- ભરણી (21:19), કૃત્તિકા
યોગ :- શિવ (09:08), સિદ્ધ (31:18), સાધ્ય
કરણ :- ભદ્રા (07:13), બવ (18:47), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, ધન બાબત ચિંતિત રહેશો, આકસ્મિક લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, પ્રવાસમાં કષ્ટ સંભવે, માનસિક તાણ અનુભવશો, શુભાશુભ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મિત્રોનો સહકાર મેળવશો, ભાગ્યોદય થાય, પિતા સાથે મતભેદ થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, પરાક્રમમાં સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- રોગમાં ખર્ચ થશે, નેત્ર પીડા તેમજ સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- રોગપ્રતિકારક શક્તિ ઓછી થશે, માનસિક વ્યગ્રતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે મતભેદ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- શરદીની પીડા સંભવે, પેટની તકલીફ વધે, ભાગ્યના જોરે આગળ વધશો, સુખ સુવિધા મેળવશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, પ્રવાસ કરશો, હાથમાં પીડા થાય, ભાઈ સાથે મતભેદ થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, મકાન સંબંધિત તકલીફ દૂર થશે, નેત્ર પીડા થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ગુપ્ત રોગ થવાની સંભાવના, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા રહે, ભાગ્યનો સાથ મળે, રોગમાંથી મુક્ત થશો, પગની તકલીફ થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment