Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર સુદ પૂનમ (30:03), વદ એકમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 26/12/2023 મંગળવાર
ચંદ્ર રાશિ :- વૃષભ (09:59), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ (22:21), આર્દ્રા
યોગ :- શુક્લ (27:22), બ્રહ્મ
કરણ :- ભદ્રા (17:52), બવ (30:03), બાલવ
*શ્રી દત્ત જયંતિ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, કૌટુંબિક મિલન થાય, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, ધાર્મિક વિચારો વધશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં નવી તક મળશે, ભાગ્યોદય થાય, સ્નેહીજન સાથે મુલાકાત તેમજ નેત્ર પીડા થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો ઉદ્ભવે, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવશે, પગની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મિત્રોનો સહકાર મેળવશો, સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યનો સાથ મળે, સન્માન પ્રાપ્ત કરશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં મતભેદ થાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, પ્રવાસનું આયોજન થશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, પેટને લગતા રોગો ઉપજે, ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, પેટને સંબંધિત રોગ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન પ્રગતિ કરશે, ભાગ્યોદય થાય, રાજકીય ક્ષેત્રમાં નામના મેળવશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન બેચેન રહે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment