Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર સુદ એકમ (27:10), બીજ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 13/12/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક (11:05), ધન

નક્ષત્ર :- જ્યેષ્ઠા (11:05), મૂળ

યોગ :- શૂળ (16:18), ગંડ

કરણ :- કિમ્સ્તુઘ્ન (16:08), બવ (27:10), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, નેત્ર પીડા થશે, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ થાય, પદોન્નતિ થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, મધ્યાહ્ન બાદ પાર્ટનરશીપ માં ફાયદો થાય, લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યાહ્ન બાદ કાર્યમાં અટકાવ તેમજ ધન સંબંધિત ચિંતા રહે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ તેમજ માતા સાથે મતભેદ થાય, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ તેમજ સાનુકૂળતા રહે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં સફળતા મળે, મધ્યાહ્ન બાદ વાહન સુખ તેમજ પદોન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ પરિશ્રમ કરશો તેમજ વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ ધનલાભ થાય, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે સમય પસાર કરશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિચિત્ર ધાર્મિકતા તેમજ પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ જમીન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments