Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર વદ બીજ (વૃદ્ધિ તિથિ)

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 28/12/2023 ગુરુવાર

ચંદ્ર રાશિ :- મિથુન (18:40), કર્ક

નક્ષત્ર :- પુનર્વસુ (21:05), પુષ્ય 

યોગ :- ઐન્દ્ર (26:23), વૈધૃતિ 

કરણ :- કૌલવ (06:47), તૈતિલ (19:20), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, પરિશ્રમ દ્વારા કાર્યમાં સફળ થશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નેત્ર પીડા તેમજ મસ્તક પીડા થશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક તાણ અનુભવશો, નકારાત્મકતા વધશે, પ્રવાસમાં કષ્ટ થશે, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પેટ સંબંધિત તકલીફ પડે, ધન બાબત ચિંતા રહે, માનસિક વ્યગ્રતા રહે, આવક સ્ત્રોતમાં વધારો થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નોકરિયાત વર્ગને નવી તક મળે, લાભ મળશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધાર્મિકતા વધશે, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રજે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પેટ સંબંધિત રોગ થાય, ધનખર્ચ થશે, નેત્ર પીડા તેમજ સ્નેહીજન સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ગુપ્ત રોગ સંભવે, માનસિક તાણ અનુભવશો, વ્યાપારમાં નામના થશે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટથી થતાં રોગ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મિત્રો સાથે મતભેદ થશે, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, આવક ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માતા પિતા સાથે મતભેદ થાય, મન બેચેન રહે, વ્યાપારમાં અવરોધ આવે, વાહન ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments