Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર સુદ આઠમ (11:15), નોમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1945, શોભન

તારીખ :- 20/12/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- મીન 

નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (22:58), રેવતી

યોગ :- વ્યતિપાત (15:57), વરિયાન 

કરણ :- બવ (11:15), બાલવ (22:25), કૌલવ 

*બુધાષ્ટમી - દુર્ગાષ્ટમી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, વાહન શાંતિથી ચલાવવું, પગની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આવક સ્ત્રોતમાં વધારો થશે, સંતાન બાબત ચિંતા દૂર થાય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નોકરિયાત વર્ગને નવી તક તેમજ વ્યાપારી વર્ગને કીર્તિ પ્રાપ્ત થશે, જમીન બાબત ચિંતા દૂર થાય, લાભ મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પદોન્નતિ થશે, ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન થશે, પરિશ્રમ દ્વારા સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- આકસ્મિક લાભ મળે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, માન સન્માન મેળવશો, અટકાયેલા કાર્યોમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, નોકર દ્વારા ત્રાસ પામશો, પેટને લગતા રોગ સંભવે, વાહન ખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન ચિંતા દૂર થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મન આનંદિત રહે, ભોગ વિલાસમાં સમય પસાર કરશો, પદોન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિકતા વધે, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ભાગ્યોદય થાય, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments