Rashi Fal 28/6/19
જેઠ વદ દશમ ( 06:36 )
( યોગિની એકાદશી આવતીકાલે છે. )
28/06/2019
ચંદ્રરાશિ :- મેષ રાશિ
નક્ષત્ર :- અશ્વિની ( 09:11 )
યોગ :- સુકર્મા ( 23:00 )
કરણ :- બવ ( 18:48 )
શુક્ર મિથુન રાશિમાં 25:33 થી,
મેષ રાશિ :- સકારાત્મક વિચારધારા રહેશે, ધારેલું કામ આગળ વધે, મોજશોખમાં ધનખર્ચ થાય.
વૃષભ રાશિ :- ધનવ્યય થાય, ભાઈભાંડુ જોડે અણબનાવ થઈ શકે, અચાનક બિમારી થાય.
મિથુન રાશિ :- ધનખર્ચ થાય, મિત્રો સાથે બહાર જવાનું થાય, સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય.
કર્ક રાશિ :- પગ ની તકલીફ સંભવે, મિત્રો સાથે ફરવા જવાનું થાય, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ :- સંતાન - વિદ્યા સંબંધિત ચિંતા જણાય, પૈસામાં અટકાવ આવે, ધાર્મિકતા વધશે.
કન્યા રાશિ :- મન બેચેન રહે, નોકરિયાત વર્ગ માટે સામાન્ય દિવસ રહેશે, વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે.
તુલા રાશિ :- અચાનક જ પ્રવાસ નું આયોજન કરવામાં આવે, પેટ સંબંધીત તકલીફ રહે, ધનલાભ થાય.
વૃશ્ચિક રાશિ :- ધારેલ કાર્ય આગળ વધે, બિમાર પડવાની સંભાવના છે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ :- વિદ્યા ક્ષેત્રમાં જોડાયેલા વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ દિવસ રહેશે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ :- અચાનક બહાર જવાનું સંભવે, મકાન સંબંધિત પ્રશ્નો નો નિરાકરણ થાય, ઉત્તમ દિવસ વીતે.
કુંભ રાશિ :- ખાન પાનમાં ધ્યાન રાખવું, નાની મુસાફરી થાય, ધનખર્ચ સંભવે.
મીન રાશિ :- ધનલાભ થાય, પેટદર્દ સંભવે, આયોજન પૂર્વક આગળ વધી શકો.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment