Rashi Fal 14/6/19
જેઠ સુદ બારસ
14/06/2019
ચંદ્રરાશિ :- તુલા ( 28:01 )
નક્ષત્ર :- સ્વાતિ ( 10:16 )
યોગ :- શિવ( 23:22 )
કરણ :- કૌલવ ( 27:00 )
વટ-સાવિત્રી વ્રત પ્રારંભ
મેષ રાશિ :- પ્રવાસ થાય, ધાર્મિકતા માં અભાવ થાય, પસંદગીના પાત્ર જોડે મિલન થાય.
વૃષભ રાશિ :- માનસિક તણાવ અનુભવાય, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ :- બહારના ખાણી પીણી માં ધનવ્યય થાય, શરીરની સાવચેતી રાખવી.
કર્ક રાશિ :- ધનલાભ થાય, વિદ્યા પ્રાપ્તિમાં સફળતા મળે, બોલવામાં કાબૂ રાખવો.
સિંહ રાશિ :- ધનલાભ થશે, ધાર્મિકતા વધે, પેટ સંબંધી તકલીફો જણાય.
કન્યા રાશિ :- ધનલાભ થાય, ધાર્મિકતા બની રહે, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ :- બહાર જવાનું થાય, મોજ-શોખ પાછળ ધન ખર્ચ થાય, લાભાલાભ થાય.
વૃશ્ચિક રાશિ :- અટકાયેલા કાર્ય આગળ વધે, તબિયત સાચવવી હિતાવહ છે.
ધન રાશિ :- ગુસ્સા ને કારણે પતિ પત્ની વચ્ચે અણબનાવ બને, કાર્યો ધીમી ગતિએ આગળ વધે.
મકર રાશિ :- વિદ્યા પ્રાપ્તિમાં સફળતા મળે, શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે, બહાર જવાનું થાય, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ :- ધનખર્ચ થાય, કાર્યોને વેગ મળે, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ :- ધાર્મિકતા વધે, મન બેચેન રહે, આકસ્મિક ધનલાભ થાય, કાર્યમાં અવરોધ આવે, ગુસ્સા ને કાબૂમાં રાખવો.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment