10/06/19

જેઠ સુદ આઠમ ( દુર્ગાષ્ટમી )
10/06/2019
ચંદ્રરાશિ :- સિંહ ( 20:20 )
નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ( 14:21 )
યોગ :- વજ્ર ( 11:33 )
કરણ :- ભદ્રા ( 11:29 )

મેષ રાશિ :- પેટની તકલીફ જણાય, ધનલાભ થાય, ક્રોધ પર કાબૂ રાખવો.

વૃષભ રાશિ :-  ધનલાભ થાય, શ્વાસમાં તકલીફ જણાય, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ :- ભાઈભાંડુ સાથે સારો વ્યવહાર રહેશે, મકાન, જમીન બાબતના પ્રશ્નમાં સારા સમાચાર મળે.

કર્ક રાશિ :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે સારો વ્યવહાર રહેશે.

સિંહ રાશિ :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે સારો દિવસ રહેશે, આવક-સ્રોત લંબાય.

કન્યા રાશિ :- મન જોડે વધારે સંબંધ હોઈ કાબૂમાં રાખવું, ધનખર્ચ થાય, ભાઈભાંડુ સાથે સારું બને.

તુલા રાશિ :- બહાર જવાનું થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધન વ્યય થાય.

વૃશ્ચિક રાશિ :- નોકરીયાત વર્ગ માટે શ્રેષ્ઠ દિવસ છે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ :- માનસિક તણાવ અનુભવાય, આકસ્મિક ધનખર્ચ થવાનો સંભવ રહેલો છે,

મકર રાશિ :- ખાનપાનમાં ધ્યાન દેવું, ધાર્મિક કાર્ય કરશો, મિત્રો સાથે રહેવાનું થાય.

કુંભ રાશિ :- આવક-સ્રોત લંબાય, આકસ્મિક ધનલાભ થાય, સાવચેતી પૂર્વક ચાલવું.

મીન રાશિ :- ધાર્મિક સ્થળ પર અથવા ધાર્મિક કાર્ય કરશો, શત્રુ પર વિજય મેળવશો જો માનસિક ચિંતા નહીં કરો તો..

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments