Rashi Fal 16/6/19
જેઠ સુદ ચૌદસ ( 14:02 ),
*વ્રતની પૂનમ આજે છે.*
16/06/2019
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા ( 10:07 )
યોગ :- સાધ્ય( 20:23 )
કરણ :- વિષ્ટિ ભદ્રા (25:59 )
ભદ્રા 14:02 થી 25:59 સુધી
મેષ રાશિ :- ક્રોધ ને કારણે કામ બગડે તેથી ધ્યાન રાખવું, આકસ્મિક ધનલાભ થાય.
વૃષભ રાશિ :- લગ્ન ઈચ્છુક માટે સારો સમય છે, ધન પ્રાપ્તિમાં અવરોધ આવે, ક્રોધ ને કાબૂમાં રાખવો.
મિથુન રાશિ :- પતિ પત્ની વચ્ચે અણબનાવ બનવાની શક્યતા રહે, બહાર જવાનું થાય.
કર્ક રાશિ :- ધનખર્ચ થાય, પગની તકલીફ થાય, મિત્રો સાથે સારું વર્તન કરો, વિદ્યા પ્રાપ્તિ માટે સારો સમય છે.
સિંહ રાશિ :- મિત્રો જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, માતા પિતા જોડે સારું રહે, પેટની તકલીફ થાય.
કન્યા રાશિ :- માતા-પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ભાઈ-બહેન નો સહકાર મળે.
તુલા રાશિ :- યાત્રા - બહાર જવાનું થાય, આકસ્મિક ધનલાભ થાય, માથું દુખતું હોય તેવું લાગે.
વૃશ્ચિક રાશિ :- અટકાયેલા કાર્ય આગળ વધે, તબિયત નાદુરસ્ત હોય તેવું લાગે, પેટ સંબંધીત બિમારી થાય, આકસ્મિક લાભ થાય.
ધન રાશિ :- ગુસ્સા ને કારણે પતિ પત્ની વચ્ચે અણબનાવ બને, ધનખર્ચ સંભવે, શુભાશુભ દિવસ રહેશે.
મકર રાશિ :- વિદ્યા પ્રાપ્તિમાં સફળતા મળે, ધનલાભ થાય, બહાર જવાનું થાય, શત્રુઓ પર વિજય મેળવો.
કુંભ રાશિ :- મિત્રોથી સાવચેતી રાખવી અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સંતાન પર ગુસ્સા ને કાબૂમાં રાખવો, પેટને લગતી બીમારી થાય.
મીન રાશિ :- ધાર્મિકતા વધે, ધનલાભ થાય, કાર્યોમાં અટકાવ આવે, તબિયત નાદુરસ્ત રહે, જમીન બાબતના પ્રશ્ન અટવાયેલો રહેશે.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment