Rashi Fal 25/6/19

જેઠ વદ આઠમ ( 28:14 )
25/06/2019
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદ ( 29:37 )
યોગ :- સૌભાગ્ય ( 23:28 )
કરણ :- બાલવ ( 15:16 )
સિદ્ધિયોગ સૂર્યોદયથી 29:39 સુધી,

મેષ રાશિ :-  અચાનક ધનલાભ થાય, સરકારી નોકરીયાત વર્ગને માટે દિવસ સારો છે, ધારેલું કામ લંબાઈ શકે.

વૃષભ રાશિ :-  મિત્રો નો સહકાર પ્રાપ્ત થશે, અટકેલું કાર્ય આગળ વધી શકે, ધન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવે.

મિથુન રાશિ :- છે તે ક્ષેત્રમાં કાર્યરત હો તેમાં સફળતા પ્રાપ્ત થશે, નોકરિયાત વર્ગને માટે દિવસ સારો રહેશે, ધનલાભ થાય.

કર્ક રાશિ :- ધાર્મિકતા માં વધારો થાય, સંતાન તરફથી શુભ સમાચાર મળે, બહાર જવાનું અથવા તો વ્યર્થ ધનખર્ચ થાય.

સિંહ રાશિ :- રોગ પ્રતિકારક શક્તિ વધે, જે કોઈ રોગ થયો હોય તે દૂર થશે, સંતાન સાથે વ્યવહાર સાવચેતી પૂર્વક કરવો.

કન્યા રાશિ :- લગ્ન ઈચ્છુક માટે સારો સમય છે, પતિ પત્ની વચ્ચે સુમેળભર્યો દિવસ રહેશે, ધાર્મિકતા વધશે.

તુલા રાશિ :- શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો, જમીન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવશે, બહાર જવાનું થાય.

વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ થાય, વિદ્યા ક્ષેત્રમાં કાર્યરત છે તેમના માટે શ્રેષ્ઠ દિવસ છે, ધારેલું કામ આગળ વધી શકશે.

ધન રાશિ :- જમીન મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવશે, ખાન પાનમાં ધ્યાન રાખવું હિતાવહ છે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ :- ભાઈભાંડુ નો સહકાર પ્રાપ્ત થશે, અભ્યાસ ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓ માટે સારો સમય છે, વ્યર્થ ધનખર્ચ થાય.

કુંભ રાશિ :- ધનલાભ થાય, કાર્યમાં અવરોધ આવે, નોકરીયાત વર્ગને માટે સારો સમય છે.

મીન રાશિ :- અભ્યાસ ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓ માટે દિવસ સારો રહેશે, મન ની કામનાઓ પૂર્ણ થતી લાગે, શ્રેષ્ઠ દિવસ રહેશે.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments