Rashi Fal 26/6/19
જેઠ વદ નોમ ( 29:44 )
26/06/2019
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- રેવતી ( 29:37 )
યોગ :- શોભન ( 23:48 )
કરણ :- તૈતિલ ( 17:03 )
મેષ રાશિ :- સરકારી નોકરીયાત વર્ગને માટે દિવસ સારો છે, ધારેલું કામ લંબાઈ શકે.
વૃષભ રાશિ :- મિત્રો નો સહકાર પ્રાપ્ત થશે, ધન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવે.
મિથુન રાશિ :- જે તે ક્ષેત્રમાં કાર્યરત હો તેમાં સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થાય.
કર્ક રાશિ :- ધાર્મિકતા માં વધારો થાય, બહાર જવાનું અથવા તો વ્યર્થ ધનખર્ચ થાય.
સિંહ રાશિ :- જે કોઈ રોગ થયો હોય તે દૂર થશે, સંતાન સાથે વ્યવહાર સાવચેતી પૂર્વક કરવો.
કન્યા રાશિ :- લગ્ન ઈચ્છુક માટે સારો સમય છે, પતિ પત્ની વચ્ચે સુમેળભર્યો દિવસ રહેશે, ધાર્મિકતા વધશે, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ :- શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો, બહાર જવાનું થાય.
વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ થાય, વિદ્યા ક્ષેત્રમાં કાર્યરત છે તેમના માટે શ્રેષ્ઠ દિવસ છે.
ધન રાશિ :- ખાન પાનમાં ધ્યાન રાખવું હિતાવહ છે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ :- અભ્યાસ ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓ માટે સારો સમય છે, વ્યર્થ ધનખર્ચ થાય.
કુંભ રાશિ :- ધનલાભ થાય, કાર્યમાં અવરોધ આવે, નોકરીયાત વર્ગને માટે સારો સમય છે.
મીન રાશિ :- અભ્યાસ ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓ માટે દિવસ સારો રહેશે, શ્રેષ્ઠ દિવસ રહેશે.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment