Rashi Fal 12/6/19

જેઠ સુદ દશમ ( 18:27 )
12/06/2019
ચંદ્રરાશિ :- કન્યા ( 23:31 )
નક્ષત્ર :- હસ્ત ( 11:51 )
યોગ :- વ્યતિપાત( 06:06 ), વરિયાન યોગ
કરણ :- તૈતિલ ( 29:36 )
રવિયોગ અહોરાત્ર

મેષ રાશિ :- માનસિક તણાવ અનુભવાય, હિતશત્રુઓથી દૂર રહેવું, ખાન પાનમાં ખર્ચ થાય.

વૃષભ રાશિ :-  વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ બેચેની રહ્યા કરે, માનસિક તણાવ અનુભવાય.

મિથુન રાશિ :- ખોટો ખર્ચ થાય, માતા જોડે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.

કર્ક રાશિ :- ધનલાભ થાય, વિદ્યા પ્રાપ્તિમાં સફળતા મળે, પેટ સંબંધી તકલીફ જણાય.

સિંહ રાશિ :-  આવક-સ્રોત લંબાય, નોકરીયાત વર્ગને માટે શ્રેષ્ઠ દિવસ છે, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ :- સામાન્ય દિવસ રહેશે, ધાર્મિકતા બની રહે.

તુલા રાશિ :- બહાર જવાનું થાય, પાણી જેવા પ્રદેશથી દૂર રહેવું.

વૃશ્ચિક રાશિ :- નોકરીયાત વર્ગ માટે શ્રેષ્ઠ દિવસ છે, લગ્ન સંબંધી પ્રશ્નો ઉકેલાય.

ધન રાશિ :- વ્યવસાય સંબંધી પ્રશ્નો ઉકેલાય તેમજ આજે જો કોઈ સોદો કરવામાં આવે તો ફળદાયક રહેશે, સાવચેતી પૂર્વક વ્યવહાર કરવો.

મકર રાશિ :- વિદ્યા પ્રાપ્તિમાં સફળતા મળે, ‌શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે.

કુંભ રાશિ :- આવક-સ્રોત લંબાય, આકસ્મિક ધનખર્ચ થાય, નોકરીયાત વર્ગને માટે આજનો દિવસ સારો રહેશે.

મીન રાશિ :- ભાઈભાંડુ સાથે આજનો દિવસ વીતે, સરકારી વર્ગ માટે સમય સારો છે, ધાર્મિકતા વધે, જમીન બાબતના પ્રશ્નમાં અટકાવ આવે.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments