Rashi Fal 17/6/19
જેઠ સુદ પૂનમ ( 14:03 )
17/06/2019
ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 10:45 ), ધન રાશિ
નક્ષત્ર :- જ્યેષ્ઠા ( 10:45 )
યોગ :- શુભ ( 19:30 )
કરણ :- બાલવ (26:14 )
મેષ રાશિ :- નકારાત્મક વિચારો આવે, કાર્યોમાં અવરોધ ઊભો થાય, બહાર જવાનું થાય.
વૃષભ રાશિ :- દિવસ ભર બેચેની જેવું લાગે, કાર્યોમાં સફળતા ન મળે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ :- નકારાત્મક વલણ ન રાખવું, મોજશોખમાં ખર્ચ થાય, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ :- ધનખર્ચ થાય, પગની તકલીફ થાય, શત્રુઓથી સંભાળવું, પેટ સંબંધીત તકલીફો જણાય.
સિંહ રાશિ :- મિત્રો જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પેટની તકલીફ થાય, બહાર જવાનું થાય.
કન્યા રાશિ :- માનસિક ચિંતાને કારણે કામમાં ધ્યાન ન રહે, ક્રોધને કાબૂમાં રાખવો.
તુલા રાશિ :- યાત્રા - બહાર જવાનું થાય, આકસ્મિક ધનખર્ચ સંભવે, ધાર્મિક કાર્યોમાં વિઘ્નો આવે.
વૃશ્ચિક રાશિ :- અટકાયેલા કાર્ય આગળ વધે, તબિયત નાદુરસ્ત હોય તેવું લાગે, પેટ સંબંધીત બિમારી થાય, ધનખર્ચ સંભવે.
ધન રાશિ :- ગુસ્સા ને કારણે પતિ પત્ની વચ્ચે અણબનાવ બને, ધનખર્ચ સંભવે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ :- વિદ્યા પ્રાપ્તિમાં સફળતા મળે, ધનલાભ થાય, બહાર જવાનું થાય, શત્રુઓ પર વિજય મેળવો, પેટ સંબંધીત તકલીફો જણાય.
કુંભ રાશિ :- મિત્રોથી સાવચેતી રાખવી અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સંતાન પર ગુસ્સા ને કાબૂમાં રાખવો, પેટને લગતી બીમારી થાય, કાર્યોમાં અટકાવ આવે.
મીન રાશિ :- ભાઈભાંડુ સાથે સારું રહે, વિચારોને કારણે કામમાં ધ્યાન ન આપી શકો, ક્રોધને કાબૂમાં રાખવો હિતાવહ છે.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment