Rashi Fal ( 11/06/19 )
જેઠ સુદ નોમ ( 20:20 )
11/06/2019
ચંદ્રરાશિ :- કન્યા
નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની ( 13:00 )
યોગ :- સિદ્ધિ ( 08:46 )
કરણ :- બાલવ ( 09:20 )
રવિયોગ મધ્યાહ્ને 1 વાગ્યા બાદ,
મેષ રાશિ :- માનસિક તણાવ અનુભવાય, હિતશત્રુઓથી દૂર રહેવું, ખોટો ખર્ચ થાય.
વૃષભ રાશિ :- સંતાન અભ્યાસમાં આગળ વધે, સ્વાદિષ્ટ ભોજન પ્રાપ્ત થાય, લગ્ન ઈચ્છુક માટે સારો દિવસ છે.
મિથુન રાશિ :- મકાન, જમીન બાબતના પ્રશ્નમાં સારા સમાચાર મળે, ઘર ના વરિષ્ઠ વ્યક્તિ જોડે શાંતિથી વાત કરવી.
કર્ક રાશિ :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે સારો વ્યવહાર રહેશે તેમજ એમના તરફથી મદદ મળી શકે.
સિંહ રાશિ :- લક્ષ્મીજી પ્રસન્ન રહે, આવક-સ્રોત લંબાય, નોકરીયાત વર્ગને માટે શ્રેષ્ઠ દિવસ છે.
કન્યા રાશિ :- સામાન્ય દિવસ રહેશે, ધનખર્ચ થાય, ભાઈભાંડુ સાથે સારું બને, લગ્ન સંબંધી પ્રશ્નો ઉકેલાય.
તુલા રાશિ :- શત્રુઓથી સંભાળવું, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધન વ્યય થાય.
વૃશ્ચિક રાશિ :- નોકરીયાત વર્ગ માટે શ્રેષ્ઠ દિવસ છે, સામાન્ય દિવસ રહેશે, મિત્રવર્ગથી ફાયદો થાય, ધન સંબંધી પ્રશ્નોનુ નિરાકરણ થાય.
ધન રાશિ :- વ્યવસાય સંબંધી પ્રશ્નો ઉકેલાય તેમજ આજે જો કોઈ સોદો કરવામાં આવે તો ફળદાયક રહેશે.
મકર રાશિ :- ધાર્મિક કાર્ય અથવા તે કાર્ય દ્વારા લાભ ફળ પ્રાપ્ત થાય, ધન સંબંધી કાર્યોમાં ગતિ આવશે.
કુંભ રાશિ :- આવક-સ્રોત લંબાય, આકસ્મિક ધનખર્ચ થાય, નફો અને નુકસાન બન્ને પાસા જળવાઈ રહે.
મીન રાશિ :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ દિવસ છે, સરકારી વર્ગ માટે સમય સારો છે, ધાર્મિકતા વધે.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment