Rashi Fal 24/6/19
જેઠ વદ સાતમ ( 26:14 )
24/06/2019
ચંદ્રરાશિ :- કુંભ ( 20:20 )
નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદ ( 27:02 )
યોગ :- આયુષ્માન ( 22:46 )
કરણ :- વિષ્ટિ ( 13:04 )
બુધ પુષ્ય નક્ષત્રમાં 08:35 થી,
મેષ રાશિ :- ખોટો ખર્ચ થાય, નકારાત્મક વિચારોથી કાર્યમાં અવરોધ આવે, મકાન જમીન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવે.
વૃષભ રાશિ :- નોકરિયાત વર્ગને માટે સામાન્ય દિવસ રહેશે, કાર્યમાં વિલંબ થાય, શરીર અસ્વસ્થ હોય તેવું લાગે.
મિથુન રાશિ :- મોજશોખમાં ખર્ચ સંભવે, લગ્ન સંબંધીત પ્રશ્નોમા વિલંબ થાય, બહાર જવાનું થાય, ધાર્મિકતા માં અભાવ આવે.
કર્ક રાશિ :- લગ્ન ઈચ્છુક માટે સમય સારો છે, મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, અચાનક બિમારી સંભવે, સંભાળ રાખવી.
સિંહ રાશિ :- આવક સંબંધિત પ્રશ્નો નો ઉકેલ ન આવે, ખર્ચ સંભવે, આંખ સંબંધીત પીડા થાય.
કન્યા રાશિ :- મન ના વિચારોને કારણે આગળ ન વધી શકો, કાર્યમાં અવરોધ આવે.
તુલા રાશિ :- બહાર જવાનું થાય, વિદ્યા સંબંધિત પ્રશ્નોમાં અસફળતા મળે, મકાન જમીન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવે.
વૃશ્ચિક રાશિ :- આંખ સંબંધીત તકલીફ થશે, બિમાર ન પડો તેની તકેદારી રાખવી.
ધન રાશિ :- સકારાત્મક ઊર્જા દ્વારા કાર્ય કરવું નહીં તો અસફળતા સાંપડે, શુભાશુભ દિવસ રહેશે.
મકર રાશિ :- બિનજરૂરી ખર્ચ સંભવે, પગ યા તો પેટની બીમારી થાય, મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય.
કુંભ રાશિ :- પેટને લગતી બીમારી થાય, મિત્રોની જામીનગીરી ન આપવા વિનંતી, નોકરિયાત વર્ગ માટે સમય સારો છે.
મીન રાશિ :- ભાઈભાંડુ સાથે વ્યવહાર સારો રહેશે, ધાર્મિકતા વધશે, અટકાયેલા પૈસા પરત મળશે, સામાન્ય દિવસ રહેશે.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment