Rashi Fal 20/6/19
જેઠ વદ ત્રીજ ( 17:08 )
20/06/2019
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા ( 15:39 )
યોગ :- ઐન્દ્ર ( 19:17 )
કરણ :- વિષ્ટિ ભદ્રા ( 17:08 )
બુધ કર્ક રાશિમાં પ્રવેશ 26:27
મેષ રાશિ :- લક્ષ્મીજી પ્રસન્ન થાય, કાર્ય શક્તિ વધે, મકાન જમીન સંબંધીત કાર્યમાં સફળતા મળશે, દિવસ આનંદમય પસાર થાય.
વૃષભ રાશિ :- ધાર્મિકતા માં વધારો થાય, ભાઈભાંડુ સાથે સારું બને, યાત્રા પ્રવાસ ગોઠવાય, ધન બાબતની ચિંતા રહે.
મિથુન રાશિ :- ધનલાભ થાય, ખાન પાનમાં કાળજી રાખવી, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ :- મિત્રો સંબંધીઓ જોડે મળવાનું થાય, ધાર્મિકતા બની રહે, ક્રોધ પર કાબૂ રાખવો.
સિંહ રાશિ :- મિત્રોની જામીનગીરી થી દુર રહેવું, પ્રયત્ન દ્વારા સફળતા મળશે, મિશ્ર દિવસ રહેશે.
કન્યા રાશિ :- વિચારોને કાબૂમાં રાખવા, ખાન પાનમાં કાળજી રાખવી, બહાર જવાનું થાય.
તુલા રાશિ :- દ્રવ્ય લાભ થાય, મકાન જમીન સંબંધીત કાર્યમાં સફળતા મળશે, મોજશોખ ની ચીજોમાં ધનખર્ચ સંભવે.
વૃશ્ચિક રાશિ :- ભાઈભાંડુ સાથે સારું બને - સહકાર પ્રાપ્ત થશે, ધન બાબતની ચિંતા રહે અટકાવ આવે.
ધન રાશિ :- શુભાશુભ દિવસ રહેશે, દ્રવ્ય પ્રાપ્તિ થાય, મિષ્ટાન્ન આદિ ભોજન પ્રાપ્ત થશે.
મકર રાશિ :- ક્રોધ પર કાબૂ રાખવો હિતાવહ છે, ઉત્તમ દિવસ રહેશે, મિત્રોનો સહકાર મળે.
કુંભ રાશિ :- પાણી જેવા વિસ્તારમાં શાંતિ પૂર્વક જવું, અચાનક દ્રવ્ય હાનિ થાય.
મીન રાશિ :- ધનલાભ થાય, સંતાન તરફથી પ્રેમ મળે, કાર્યમાં રુકાવટ આવે, શાંતિ પૂર્વક દિવસ વીતે.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment