Rashi Fal 21/6/19

योगः कर्मसु कौशलम्
જેઠ વદ ચોથ ( 19:09 )
21/06/2019
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- શ્રવણ ( 18:14 )
યોગ :- વૈધૃતિ ( 19:57 )
કરણ :- બવ ( 06:07 ), કૌલવ

સૂર્ય સાયન કર્ક રાશિમાં 21:25 થી
દક્ષિણાયન_આરંભ
સૌર વર્ષાઋતુ પ્રારંભ

મેષ રાશિ :-  મકાન જમીન સંબંધીત કાર્યમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે સાવચેતી પૂર્વક વ્યવહાર કરવો, ધાર્મિકતા માં ઊણપ આવે.

વૃષભ રાશિ :-  વિચારો પર કાબૂ રાખવો હિતાવહ છે નકારાત્મકતા ને કારણે કામમાં ધ્યાન ન આપી શકો. આજનો દિવસ શુભ રહે.

મિથુન રાશિ :- ધનખર્ચ થાય, મોજશોખ ની ચીજોમાં ધન વપરાય, માનસિક તણાવ રહે.

કર્ક રાશિ :- સામાન્ય દિવસ વીતે, દ્રવ્ય હાનિ થાય, મિત્રો સાથે બહાર જવાનું થાય.

સિંહ રાશિ :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, વિદ્યા સંબંધીત કાર્યમાં અડચણ ઉભી થાય, નકારાત્મકતા વધે.

કન્યા રાશિ :- ધાર્મિકતા માં વધારો થાય, વિદ્યાર્થીઓ માટે શુભ દિવસ રહેશે.

તુલા રાશિ :- અચાનક ધનખર્ચ થાય, બહાર જવાનું થાય, માતા-પિતા જોડે દિવસ વીતે.

વૃશ્ચિક રાશિ :- સારો દિવસ વીતશે, દ્રવ્ય હાનિ થાય, માનસિક તણાવને કારણે કામમાં ધ્યાન ન આપી શકો.

ધન રાશિ :- શુભાશુભ દિવસ રહેશે, પતિ-પત્ની વચ્ચે અણબનાવ બને, પેટ ની તકલીફ પડે.

મકર રાશિ :- ધનખર્ચ થાય, મિત્રો સાથે સારો વ્યવહાર રહે, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ :- ખાણીપીણીમાં ધ્યાન રાખવું, મકાન જમીન સંબંધીત પ્રશ્નોનું સમાધાન થાય.

મીન રાશિ :- ધાર્મિકતા બની રહે, કાર્યમાં અવરોધ આવે, સાહિત્ય ની બાબતોની જાણકારી મળશે. સુખમય દિવસ વીતે.

Happy World Yoga Day 🙏

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments