Rashi Fal 27/6/19

જેઠ વદ દશમ ( વૃદ્ધિ તિથિ )
27/06/2019
ચંદ્રરાશિ :- મીન ( 07:44 ) , મેષ રાશિ
નક્ષત્ર :- રેવતી ( 07:44 ), અશ્વિની
યોગ :- અતિગંડ ( 23:41 )
કરણ :- વણિજ ( 18:36 )
મંગળ પુષ્ય નક્ષત્રમાં 28:06 થી,

મેષ રાશિ :- ઈચ્છા અનુસાર વર્તન કરશો, ક્રોધાવેશ પર અંકુશ રાખવો. સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ :-  નકારાત્મકતા ને કારણે કામમાં વિલંબિતતા આવે, ધનખર્ચ થાય.

મિથુન રાશિ :-  ધનલાભ થાય, પતિ - પત્ની વચ્ચે સુમેળભર્યો દિવસ રહેશે, મિત્રો સાથે દિવસ પસાર થાય.

કર્ક રાશિ :- ગુસ્સામાં કાબૂ રાખવો હિતાવહ રહેશે, ધારેલા કામ પૂરાં થાય, ધાર્મિકતા વધશે.

સિંહ રાશિ :- આંખ સંબંધી તકલીફ‌ થશે, બહાર જવાનું થાય, મિત્રો પર વિશ્વાસ ઓછો રાખશો તો સારું નહીં તો વિશ્વાસઘાત થાય.

કન્યા રાશિ :- મિત્રો જોડે ફરવા જવાનું થાય, મન ના વિચારોને કાબૂમાં રાખવા, સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ :- નોકરિયાત વર્ગને માટે સારો સમય છે, સાવચેતી પૂર્વક બહાર જવું, ધનખર્ચ થાય.

વૃશ્ચિક રાશિ :- ધાર્મિકતા વધશે, શરીરમાં નબળાઈ લાગે, ધનખર્ચ આકસ્મિક થાય.

ધન રાશિ :-  રક્ત સંબંધિત બિમારી ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે, પતિ પત્ની વચ્ચે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થાય.

મકર રાશિ :- મકાન જમીન સંબંધીત પ્રશ્નો નો નિરાકરણ થાય, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ દિવસ રહેશે, ખાન પાનમાં ધ્યાન રાખવું.

કુંભ રાશિ :- મિત્રોની જામીનગીરી થી દુર રહેવું, આવકસ્રોત માં અટકાવ આવે.

મીન રાશિ :- ધાર્મિકતા વધશે, ધનલાભ થાય, હ્દય સંબંધિત બિમારી હોય તો સાવધાન રહેવું, જમીન સંબંધીત પ્રશ્નો નો નિરાકરણમા અટકાવ આવે.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments