Rashi Fal 22/6/19
જેઠ વદ પાંચમ ( 21:27 )
22/06/2019
ચંદ્રરાશિ :- મકર ( 07:39 ), કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા ( 21:07 )
યોગ :- વિષ્કુમ્ભ ( 20:50 )
કરણ :- કૌલવ ( 08:16 )
સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં 16:24 થી,
મંગળ કર્ક રાશિમાં 23:22 થી,
મેષ રાશિ :- માન પ્રતિષ્ઠા મિત્રો તરફથી પ્રાપ્ત થાય, મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવે.
વૃષભ રાશિ :- સુખમય દિવસ પસાર થાય, માનસિક તણાવ અનુભવો.
મિથુન રાશિ :- બિનજરૂરી ખર્ચ સંભવે, ધાર્મિકતા માં ઉણપ આવે, કાર્યમાં અવરોધ આવે.
કર્ક રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડે, મિત્રો જોડે બહાર જવાનું થાય, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, સંતાન તરફ શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, અટકતા કાર્યનો આરંભ થાય.
કન્યા રાશિ :- નકારાત્મકતા વધે, કાર્યમાં અવરોધ આવે, મિત્રો જોડે મિલન થાય.
તુલા રાશિ :- સામાન્ય દિવસ રહેશે, યાત્રા - પ્રવાસ થાય, સગાં સંબંધીઓ સાથે સાવચેતી રાખવી.
વૃશ્ચિક રાશિ :- સારો દિવસ વીતશે, દ્રવ્ય હાનિ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવો.
ધન રાશિ :- શુભાશુભ દિવસ રહેશે, કાર્યમાં અવરોધ આવે.
મકર રાશિ :- ધનખર્ચ થાય, અટકાયેલા કામો આગળ વધે, પેટ સંબંધીત બિમારી જણાય.
કુંભ રાશિ :- અચાનક પેટ સંબંધીત બિમારીઓ થાય, પૈસા અટકાયેલા રહે, નોકરિયાત વર્ગ માટે સમય સારો છે.
મીન રાશિ :- ધારેલા કાર્યો અટકી જાય, ખાન પાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment