Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો સુદ પાંચમ (11:19), છઠ્ઠ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 08/10/2024 મંગળવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક (28:09), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા (28:09), મૂળ
યોગ :- આયુષ્માન (06:51), સૌભાગ્ય
કરણ :- બાલવ (11:19), કૌલવ (23:51), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, આકસ્મિક લાભ સંભવે, પરિવારજનો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધન બાબત ચિંતિત રહેશો, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ તેમજ પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સંતાન પ્રગતિ પામશે, મિત્રોનો સહકાર મળશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વ્યાપારમાં સાહસ કરશો, મકાન ચિંતા દૂર થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સાહસો દ્વારા ધન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- આકસ્મિક લાભ મળશે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, સ્નેહીજન દ્વારા સન્માન મળશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પગની પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, મિત્રનો સહકાર મળે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પૈતૃક લાભો મળશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મન આનંદિત રહે, વ્યાપારી મંડળમાં નામના થશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ :- ધાર્મિક કાર્યો કરશો, યાત્રા પ્રવાસનું આયોજન થશે, કળા ક્ષેત્રમાં પ્રગતિ થશે, પરિશ્રમી બનશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment