Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો સુદ એકાદશી (06:42), બારસ (ક્ષય તિથિ)
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 14/10/2024 સોમવાર
ચંદ્ર રાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા (24:43), પૂ.ભાદ્રપદ
યોગ :- ગંડ (18:01), વૃદ્ધિ
કરણ :- ભદ્રા (06:42), બવ (17:16), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આવક બાબત ચિંતિત રહેશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સંતાન સાથે મતભેદ અથવા સંતાન બીમાર થઈ શકે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પિતાની તબિયત નાદુરસ્ત રહે, કાર્યમાં અવરોધ આવશે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, સ્નેહીજન સાથે તણાવ તેમજ રોગમાં વૃદ્ધિ સંભવે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટને લગતા રોગ સંભવે, માનસિક પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કષ્ટમય રહે, નોકરો થી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટની તકલીફ રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આવક ચિંતા રહે, મિત્રો સાથે મતભેદ સંભવે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- માતા સાથે અણબનાવ તેમજ કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, વાહન સંબંધિત પ્રશ્નો ઉદ્ભવે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે અણબનાવ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવો હિતાવહ રહે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ બનશે, દૂર દેશમાં જવાની તક પ્રાપ્ત થાય, રાજકીય સંકટ સંભવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નેત્ર પીડા થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ તેમજ સ્નેહીજન સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં અટકાવ આવે, મસ્તક સંબંધિત તકલીફ તેમજ માન ઘવાય તેવું સંભવે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ :- ધન સંચય ઓછો થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, દૂર દેશના સંબંધો ના બગડે તેનું ધ્યાન રાખવું, પગની સમસ્યા વધે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment