Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

આસો વદ બારસ (10:32), તેરસ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 29/10/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- કન્યા

નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (18:35), હસ્ત

યોગ :- ઐન્દ્ર (07:45), વૈધૃતિ 

કરણ :- તૈતિલ (10:32), ગર (23:54), વણિજ

*બુધ વૃશ્ચિક રાશિમાં 22:40 થી*

*ધનતેરસ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, પેટની સમસ્યા થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન ચિંતા રહેશે, રાજકીય લાભ મળશે, ભાગ્યોદય થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નકારાત્મક વલણ રહે, વાહન શાંતિથી ચલાવવું, નેત્ર પીડા રહે, વ્યાપારમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- જમીન મકાન બાબત પ્રશ્નો સંભવે, પ્રવાસ કરશો, કાર્યમાં અટકાવ આવશે, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધન બાબત ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્ય પ્રબળ બને, પેટથી થતાં રોગ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ અનુભવશો, ભાગ્ય પ્રબળ બને, ધાર્મિક કાર્યો કરશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- નેત્ર પીડા થશે, પ્રવાસ કષ્ટમય રહે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, નેત્ર રોગ સંભવે, ભાગ્ય પ્રબળ બને, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માતા પિતા સાથે મતભેદ સંભવે, વાહન ખર્ચ થશે, વ્યાપારમાં અટકાવ આવે, પ્રવાસ કષ્ટમય રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પ્રવાસનું આયોજન સંભવે, ભાગ્ય પ્રબળ બને, ધનખર્ચ થશે, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નેત્ર રોગ અથવા સ્નેહીજન સાથે તણાવ વધે, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ :- પતિ પત્નીના આરોગ્ય સૂચક સમય, સ્નેહીજન સાથે મતભેદ સંભવે, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments