Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો વદ આઠમ (26:00), નોમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 24/10/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (06:16), પુષ્ય
યોગ :- સિદ્ધ (29:23), સાધ્ય
કરણ :- બાલવ (13:34), કૌલવ (26:00), તૈતિલ
*ગુરૂ પુષ્યામૃતસિદ્ધિ યોગ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગને નવી તક મળશે, જમીન મકાન બાબતના પ્રશ્નો હલ થશે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ સુખમય રહે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધન બાબત પ્રશ્નો હલ થશે, સ્નેહીજન નો સહકાર મળે, સન્માન પ્રાપ્ત થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મેળવશો, ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ધનલાભ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પ્રવાસ સુખમય રહે, કાર્યમાં અટકાવ આવે, ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પગની તકલીફ થાય, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રનો સહકાર મળશે, વ્યાપારી વર્ગમાં નામના તેમજ નોકરિયાત વર્ગની બઢતી ના યોગ છે, સંતાન ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મન આનંદિત રહે, મોજશોખમાં સમય વિતાવશો, માતા પિતાની તબિયતમાં સુધારો જણાશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુ નો સહકાર મળે, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, ભાગ્ય પ્રબળ બને, પરિશ્રમ માં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મોજશોખમાં ખર્ચ કરશો, સ્નેહીજન સાથે સમય પસાર કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, સારું ખાનપાન મળે, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, રોગ શત્રુ પર વિજય મળે, મોસાળ પક્ષથી સુખદ સમાચાર મળશે, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, સંતાન ચિંતા દૂર થશે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment