Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

આસો વદ છઠ્ઠ (25:30), સાતમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 22/10/2024 મંગળવાર

ચંદ્ર રાશિ :- મિથુન

નક્ષત્ર :- આર્દ્રા (29:39), પુનર્વસુ

યોગ :- પરિઘ (08:46), શિવ

કરણ :- ગર (13:53), વણિજ (25:30), ભદ્રા

*હેમંત ઋતુ પ્રારંભ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ધાર્મિક યાત્રા કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે સમય વિતાવશો, ભાગ્યનો સાથ મળે, સન્માન પ્રાપ્ત થશે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- અટકાયેલું ધન પરત મેળવશો, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, પાર્ટનરશીપ માં લાભ થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પગ અથવા નેત્ર સંબંધિત પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનલાભ થશે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, સારું ખાનપાન મળે, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સન્માન પ્રાપ્ત થશે, ભાગ્યોદય થાય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન ચિંતા વધે, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટની સમસ્યા વધે, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, ધનલાભ થાય, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટની સમસ્યા સંભવે, રોગ ન થાય તેની તકેદારી રાખવી, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, કળામાં પારંગત થશો, ભાગ્યનો સાથ મળે, આવક વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ :- મન આનંદિત રહે, માતાની તબિયતમાં સુધારો આવશે, ભાગ્યોદય થાય, સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments