Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

આસો વદ એકમ (13:16), બીજ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 18/10/2024 શુક્રવાર

ચંદ્ર રાશિ :- મેષ

નક્ષત્ર :- અશ્વિની (13:27), ભરણી

યોગ :- વજ્ર (21:35), સિદ્ધિ 

કરણ :- કૌલવ (13:16), તૈતિલ (23:31), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં સફળ થશો, પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, માનપાન જાળવવું, ધન સંચય ઓછો થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, ગુપ્ત રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન સાથે સમય વિતાવશો, ભાગ્યોદય થાય, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, ઐહિક સુખ ભોગવશો, નોકરિયાત વર્ગને નવી તક તેમજ વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યોદય થાય, યાત્રા પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, રાજકીય લાભો મળશે, ભાગ્યનો સાથ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા તેમજ બોલચાલમાં ધ્યાન રાખવું, રોગ શત્રુ પર નિયંત્રણ રાખવું હિતાવહ, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સંતાન સુખ ભોગવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, નામના પ્રાપ્ત કરશો, રાજકીય લાભો મળે, વાહન સુખ મળશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિક કાર્યો કરશો, સંતાન પ્રગતિ પામશે, ઉચ્ચ અભ્યાસી જનો માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો આપને અધોગતિ પમાડશે, મંદ પાચનશક્તિ રહે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments