Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો સુદ ત્રીજ (વૃદ્ધિ તિથિ)
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 05/10/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ (21:33), વિશાખા
યોગ :- વિષ્કુંભ (30:09), પ્રીતિ
કરણ :- તૈતિલ (18:45), ગર
*સિદ્ધિયોગ 06:41 થી 21:33*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, પ્રવાસનું આયોજન થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા રહે, કાર્યમાં અવરોધ આવે, પિતા સાથે મતભેદ થશે, પેટની બીમારી સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન સાથે સમય વિતાવશો, નોકરિયાત તથા વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, સુખનો સ્વાદ માણશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક સ્વસ્થતા અનુભવશો, માતા પિતા સાથે સમય પસાર કરશો, ભાગ્યોદય થાય, સંતાન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસનું આયોજન થશે, ભાગ્યોદય થાય, આકસ્મિક ખર્ચ આવશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વાણી વિલાસતાથી વ્યાપાર નોકરીમાં દરજ્જો પ્રાપ્ત થશે, ધનલાભ થાય, પિતા સાથે સંઘર્ષ થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- કળાના શોખીન વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, શ્વશુર પક્ષથી લાભ મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મિત્રોથી સાવચેત રહેવું, પેટની બીમારી સંભવે, વિદ્યાર્થી માટે સંઘર્ષમય સમય, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નોકરિયાત વર્ગને માટે સંઘર્ષમય સમય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માતા પિતા સાથે મતભેદ તેમજ મિત્રોનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, માનસિક સ્વસ્થતા રહે, ધનખર્ચ તેમજ બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવશે, નેત્ર પીડા થશે, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ગુપ્ત રોગ ના થયા તેની તકેદારી રાખવી, ક્રોધ પર નિયંત્રણ રાખવું, જમીન બાબત ચિંતા દૂર થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment