Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો સુદ ત્રીજ (07:50), ચોથ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 06/10/2024 રવિવાર
ચંદ્ર રાશિ :- તુલા (17:35), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા (24:11), અનુરાધા
યોગ :- વિષ્કુંભ (06:09), પ્રીતિ
કરણ :- ગર (07:50), વણિજ (20:52), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, મઘ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક વલણ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ભાગ્ય પ્રબળ બને, સન્માન મેળવશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, માતા સાથે સમય વિતાવશો, મધ્યાહ્ન બાદ વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, મધ્યાહ્ન બાદ મન આનંદિત રહે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજન સાથે સમય વિતાવશો, ધન પ્રાપ્તિ થશે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- માન સન્માન મેળવશો, ભાગ્યોદય થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ ધનલાભ થશે, સ્નેહીજન સાથે મુલાકાત સંભવે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન બાબત ચિંતિત રહેશો, કાર્યમાં અવરોધ આવશે, પ્રવાસ કષ્ટમય રહે, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થાય, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મિત્રોનો સાથ મળશે, સંતાન પ્રગતિ પામશે, મધ્યાહ્ન બાદ ધન સંચય ઓછો થશે, પ્રવાસ કષ્ટમય રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મન આનંદિત રહે, મધ્યાહ્ન બાદ ધનલાભ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિક યાત્રા સંભવે, પરિશ્રમી બનશો, મધ્યાહ્ન બાદ પૈતૃક સંપત્તિ માં લાભ મળશે, મન પ્રસન્ન રહે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વલણ રહે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment