Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

આસો સુદ એકમ (27:00), બીજ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 03/10/2024 ગુરુવાર

ચંદ્ર રાશિ :- કન્યા (29:06), તુલા

નક્ષત્ર :- હસ્ત (15:33), ચિત્રા 

યોગ :- ઐન્દ્ર (28:24), વૈધૃતિ 

કરણ :- કિંસ્તુઘ્ન (13:40), બવ (27:00), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક અવ્યવસ્થા સર્જાશે, પ્રવાસમાં સાવધાની રાખવી, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, સંતાન ચિંતા ઉદ્ભવે, મિત્રો સાથે મતભેદ થશે, પેટને લગતી બીમારી સંભવે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતા સાથે અણબનાવ તેમજ મકાન સંબંધિત પ્રશ્નો ઉદ્ભવે, કાર્યક્ષેત્રમાં અવરોધો આવશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- હાથમાં પીડા થશે, કાર્ય માટે પ્રવાસ યોજાશે, ધાર્મિકતા માં અભાવ વર્તાય, પરિશ્રમ દાયક સમય, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધન સંચય ઓછો થશે, પેટથી થતાં રોગ સંભવે, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, મસ્તક પીડા અથવા શારીરિક નબળાઈ થઈ શકે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- પ્રવાસ કષ્ટમય રહે, શત્રુઓ પર હાવી બનશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મોસાળ પક્ષથી હાની સંભવે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આવક ચિંતા વધશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, રાજકીય કાર્યમાં અવરોધ તેમજ પેટની બીમારી સંભવે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માતા પિતાની તબિયત નાદુરસ્ત રહે, સરકારી કર્મચારી માટે કાળજી કારક સમય, વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- હાથમાં પીડા સંભવે, ધાર્મિક કાર્યોમાં અરુચિ સંભવે, ભ્રાતૃ વર્ગ પીડાદાયક બનશે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે તણાવ રહે, અકસ્માત ભય રહે, માન જાળવવું, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નોકરિયાત વર્ગ માટે પરિશ્રમ દાયક સમય, ભાગ્યનો સાથ ન મળે, ગુપ્ત રોગ ન થાય તેની તકેદારી રાખવી, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments