Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

આસો સુદ આઠમ (12:07), નોમ

વિક્રમ સંવત :- 2080, રાક્ષસ

શાલિવાહન શક :- 1946, ક્રોધી

તારીખ :- 11/10/2024 શુક્રવાર

ચંદ્ર રાશિ :- ધન (11:41), મકર

નક્ષત્ર :- ઉ.ષાઢા (29:26), શ્રવણ 

યોગ :- સુકર્મા (26:46), ધૃતિ 

કરણ :- બવ (12:07), બાલવ (23:39), કૌલવ 

*દુર્ગાષ્ટમી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, મધ્યાહ્ન બાદ જમીન મકાન બાબતના પ્રશ્નો હલ થશે, વાહન સુખ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરોથી દૂર રહેવું, પેટની તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, સન્માન મેળવશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પાર્ટનરશીપ માં વૃદ્ધિ પામશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, પેટની બીમારી સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરો દ્વારા ત્રાસ પામશો, વાયુ પીડા સંભવે, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યો શરૂ થશે, માનપાન મળશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા પિતા સાથે સમય વિતાવશો, વાહન સુખ મળે, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થાય, મિત્રોનો સહકાર મળશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત ) :- પરિશ્રમ માં સફળ થશો, ભાઈઓ સાથે મુલાકાત થશે, મધ્યાહ્ન બાદ મકાન સુખ તેમજ સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન બાબત ચિંતા દૂર થશે, કાર્યમાં સફળ તેમજ મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન સંભવે, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે, વ્યાપારમાં નવી તકો સંભવે, મધ્યાહ્ન બાદ સામાજિક કાર્યો કરશો, સન્માન સંભવે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન બાબત ચિંતિત રહેશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ભાગ્ય પ્રબળ બને, પાર્ટનરશીપ માં લાભો મળશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આવક સ્રોતમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદય થાય, મધ્યાહ્ન બાદ નકારાત્મક અસરો વધશે, શારીરિક પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ :- વ્યાપારમાં વૃદ્ધિ તેમજ મનોબળ મક્કમ રહેશે, પિતાની તબિયત માં સુધારો થશે, મધ્યાહ્ન બાદ સંતાન પ્રગતિ પામશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments